વર્લ્ડ ગર્ભનિરોધ દિવસ: ભારતીય મહિલાઓ 24 વર્ષે માણી લે છે સેક્સ

આ સર્વે 812 યુવાન લોકો પર કરવામાં આવ્યો છે જેમાં તેમની ઉંમર 25થી30 વર્ષની હતી. આ સર્વે 8 દેશોમાં કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ પરિણામ સામે આવ્યું હતું. જેમાં ભારત, ચીન, ઇન્ડોનેશિયા, સિંગાપુર, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, મલેશિયા અને તાઇવાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વે દર વર્ષે વિશ્વ ગર્ભનિરોધક દિવસના અવસરે જાહેર કરવામાં આવે છે. કારણ કે તેનાથી ખબર પડી શકે કે લોકો સેક્સના મુદ્દે કેટલા જાગૃત છે.
આ રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીયો અન્ય દેશોની સરખામણીમાં ગર્ભનિરોધક વસ્તુઓનો ઓછો ઉપયોગ કરે છે. આ રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે પ્રથમ વખત સંબંધો બાંધતી વખતે લગભગ 55 ટકા પુરૂષો કોંડોમનો ઉપયોગ કરે છે.












Click it and Unblock the Notifications
