For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુક્રવારે દેશમાં તૂટ્યો ગરમીનો રેકોર્ડ, વિશ્વમાં 15 સૌથી ગરમ જગ્યાઓ બધી ભારતની

એક ચોંકાવનારી વાત સામે આવી જ્યારે હવામાન વેબસાઈટ El Doradoએ જણાવ્યુ કે શુક્રવારે 7.30pm (IST) વાગે દુનિયાની સૌથી ગરમ 15 જગ્યાઓમાં બધી ભારતની છે.

|
Google Oneindia Gujarati News

ગરમીની આ મોસમમાં બધી જગ્યાએ તાપમાનમાં રોજ બદલાવ જોવા મળી રહ્યો છે. પરંતુ એક ચોંકાવનારી વાત સામે આવી જ્યારે હવામાન વેબસાઈટ El Doradoએ જણાવ્યુ કે શુક્રવારે 7.30pm (IST) વાગે દુનિયાની સૌથી ગરમ 15 જગ્યાઓમાં બધી ભારતની છે. આ બધી જગ્યાઓ મધ્ય ભારતની છે. આમાં મહત્તમ તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ છે.

heat

45.2 ડિગ્રી સેલ્સિયલ સાથે નાગપુર વિશ્વની સૌથી ગરમ જગ્યાઓમાં 9માં સ્થાન પર છે. રિજનલ મિટરોલોજીકલ સેન્ટરના ડેટા અનુસાર નાગપુર મોસમનું સૌથી ગરમ સ્થળ છે. અહીં તાપમાન સામાન્યથી3 ડિગ્રી વધુ છે. આ ગરમ શહેરોમાં વિદર્ભ (45 ડિગ્રી) અમરાવતી (45.4 ડિગ્રી), બ્રહ્મપુરી (45.8 ડિગ્રી), ચંદ્રપુર (45.6 ડિગ્રી) અને વર્ધા (45.7 ડિગ્રી) શામેલ છે.

ચંદ્રપુરની વાઈલ્ડ લાઈફ એનજીઓ હેબીટેટ કંઝરવેશન સોસાઈટીને હદથી વધુ ગરમીના કારણે ગોજરા પાંડમાં 9 પક્ષીઓના મરવાની માહિતી આપી છે. હવામાન વિભાગ અનુસાર વિદર્ભ, અકોલા, અમરાવતી, ચંદ્રપુર, નાગપુર, યવતમલ અને વર્ધામાં આવનાર 5 દિવસની લૂની અપેક્ષા છે. ઘણા જિલ્લામાં તાપમાન 45થી 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે આઈએમડી અનુસાર વર્ષ 1901 બાદ 2018 સૌથી ગરમ રહ્યુ છે.

આ પણ વાંચોઃ '5 વાગે ઉઠી કચરા-પોતા કરી બધાની ચા બનાવતો, પૌઆ-ખિચડી બનાવવી આજે પણ ગમે'આ પણ વાંચોઃ '5 વાગે ઉઠી કચરા-પોતા કરી બધાની ચા બનાવતો, પૌઆ-ખિચડી બનાવવી આજે પણ ગમે'

English summary
World's 15 hottest cities on Friday were all from central India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X