જામનગરના રાજવી જામસાહેબે મતદાન કર્યુ, નાદુરસ્ત તબિયત હોવા છત્તા મતદાન મથકે પહોંચીને મત આપ્યો
ગુજરાત સહિત દેશની 93 લોકસભા સીટો પર આજે મતદાનનો ત્રીજો પુર્ણ થયો છે. આ તબક્કામાં ગુજરાતની 26 સીટો પર મતદાન થયુ.
ગુજરાતની વિવિધ સીટો પર મહાનુભાવો તેમના મત આપી રહ્યા છે ત્યારે જામનગર સીટ પર જામનગરના રાજવી જામ સાહેબે પોતાનો મત આપ્યો.

જામનગરના જામસાહેબે નાદુરસ્ત તબિયત હોવા છતાં મતદાન મથકે વોટ આપવા પહોંચ્યા હતાં. આ સાથે તેઓએ અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કર્યા.
જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી મતદાન પહેલા ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજવી જામસાહેબને મળવા માટે જામનગર પહોંચ્યા હતા.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ગુજરાતમાં ક્ષત્રિયોમાં બીજેપી સામે રોષ છે. આ રોષને ઠારવા માટે નરેન્દ્ર મોદી જામ સાહેબને મળવા પહોંચ્યા હતા.












Click it and Unblock the Notifications
