ચાય પે ચર્ચા: જુનાગઢમાં આચાર્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય કોંગ્રેસ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢમા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકણ માટે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢમાં રાષ્ટ્રીય શિક્ષણ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢની કોર કમિટીની બેઠક ચાય પે ચર્ચા સાથે મળી હતી. જેમા
રાષ્ટ્રીય કોંગ્રેસ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢમા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકણ માટે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. જુનાગઢમાં રાષ્ટ્રીય શિક્ષણ સંઘ આચાર્ય સંવર્ગ જુનાગઢની કોર કમિટીની બેઠક ચાય પે ચર્ચા સાથે મળી હતી. જેમા ઘણા સમયથી પડતર પ્રશ્નો જેવા કે પેંશન યોજના લાગુ કરવી, નવ નિયુક્ત આચાર્યોને એક પાંસઠના પરિપત્ર મુજબ ઇજાફો મળવો, ફીક્સ પગાર નોકરીને સળંગ ગણવી, 7માં પગાર પંચના બાકીના હપ્તાની ચુંકવણી રોકડમાં સત્વરે કરવી, બીન શરતી રક્ષણ આપવું.
Recommended Video

જુનાગઢ : આચાર્ય શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણનો મામલો

આ બધી માાગણીઓ બાબતે શૈક્ષણિંક સંઘના ઉપાધ્યક્ષ રજનિકાંત ચાવડા, ડોક્ટર સંજય કુરીયા, મહિલા ઉપાધ્યક્ષ રંગોલી બેન, વગેરેએ ચાય પે ચર્ચામાં ભાગ લીધો હતો. પડતર માંગણીઓ બાબતે હાલમાં 7 દિવસથી સોશિયલ મીડિયા દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે. આગામી રણનીતિ અંગે આ બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
