For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં ધૂમધામથી ઉજવાઇ દિવાળી, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ભારતમાં વિવિધ જગ્યાએ ધૂમધામથી અને હર્ષોઉલ્લાસની સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ક્યાંક ફટાકડાનો ગગટાડ હતો તો ક્યાંક મીઠાઇ ખાવાની મઝા, ક્યાંક પરિવારનો સાથ જોવા મળ્યો તો ક્યાં દિવાની સુંદરતા. ત્યારે ભારતના વિવિધ ભાગોમાં દિવાળીની આ ઉજવણીની કેટલીક ખાસ તસવીરો અમે તમારી માટે લઇને આવ્યા છે.

સાથે જ આ ફોટોસ્લાઇડરમાં તમને લાલુની જીત બાદની દિવાળી, સ્વામિનારાયણની દિવાળી અને ભારતીય સૈન્યની દિવાળીને કેટલીક ખાસ ઝલક પણ જોવા મળશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો ભારતભરમાં કેવી ધામધૂમથી ઉજવાળી આ દિવાળી...

ગીતાની દિવાળી

ગીતાની દિવાળી

બંજરંગી ભાઇજાન ફેમ ગીતાએ પાકિસ્તાનથી પરત ફર્યા બાદ પહેલી વાર ભારતમાં કરી દિવાળીની ઉજવણી.

અમૃતસર

અમૃતસર

તો બીજી તરફ અમૃતસરમાં પણ દર વર્ષની જેમ દિવાળીના દિવસે સુર્વણ મંદિર અનેક દિપક અને લાઇટની શણગારવામાં આવ્યું હતું.

રંગો અને દિપકની રંગોળી

રંગો અને દિપકની રંગોળી

તો ભારતભરમાં ઘરે ઘરે રંગોળી અને દિવાની રોશનએ લોકોના જીવનમાં રંગ અને પ્રકાશ ભર્યો હતો.

મથુરાની દિવાળી

મથુરાની દિવાળી

મથુરામાં કેશવ દેવ મંદિરમાં હજારો દિવાની રોશની કરવામાં આવી હતી. ત્યારે મંદિર દિવાની રોશનીથી જગમગી ઉઠ્યું હતું.

ફટાકડાની મઝા

ફટાકડાની મઝા

તો બાળકોમાં નવા કપડા પહેરવાનો અને ફટાકડા ફોડવાનો જોશ અને રોમાંચ પણ જોવા મળ્યો.

લાલુજીની દિવાળી

લાલુજીની દિવાળી

બિહારની ચૂંટણીમાં બહુમત સાથે જીત મળ્યા બાદ આરજેડી પ્રમુખ લાલુ યાદવે પણ દિવાળીના દિવસે પૂજા કરી ભગવાનનો માન્યો આભાર.

સૈનિકોની દિવાળી

સૈનિકોની દિવાળી

પશ્ચિમ બંગાળના દિનાપુર ખાતે ફરજ બજાવી રહેલા બીએસએફના જવાનોએ પણ દિવાળીની મઝા કંઇક આ રીતે માણી.

પરિવારની દિવાળી

પરિવારની દિવાળી

દિવાળીની મઝા ત્યારે જ હોય છે જ્યારે આપણે આપણા પરિવાર સાથે હોઇએ છીએ. ત્યારે પરિવાર સાથેની આ અનોખી દિવાળી.

પુરીની દિવાળી

પુરીની દિવાળી

તો પુરી ખાતે શ્રી જગન્નાથ મંદિરમાં લોકોએ તેમના પૂર્વજોની યાદમાં લાકડીઓ બાળી, પૂર્વજોને આપી શ્રદ્ધાજંલિ.

બાળકોની રંગોળી

બાળકોની રંગોળી

તો શાળાના બાળકોએ પણ આ પ્રસંગે તમામ ધર્માની એકતાની વાત કરતી આ સુંદર રંગોળી બનાવી લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી.

મહાઆરતી

મહાઆરતી

તો ગુરુવારે, રાંચીમાં માં કાળીની પૂજાના ભાગરૂપે મહિલાઓએ કરી મહાઆરતી.

English summary
Indians were Celebrated Diwali with Full of Joy and Happiness, here is beautiful Pictures, Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X