જામનગરના વેપારીઓને મળ્યા અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ જામનગરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.

રાજકોટ : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ જામનગરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.

kejriwal

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આક્રમક રીતે પ્રચાર કરી રહેલા કેજરીવાલે વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો વેપારીઓને સરકારના 'ભાગીદાર' તરીકે ગણવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વેપારીઓને સરકારી તંત્રથી ડરવાની જરૂર નથી. દિલ્હીના મુખ્યમંત્રીએ GSTને સરળ બનાવવા માટે તમામ બાકી ટેક્સ રિફંડ છ મહિનાની અંદર રિલીઝ કરવાનું વચન પણ આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X