Lok Sabha Election 2024: રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબીયત લથડી

Lok Sabha Election 2024: ગુજરાતમાં 25 બેઠકો પર લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, લોકો મતદાન કરવા માટે મતદાન મથકો પર કતાર લગાવી રહ્યા છે.

હાલ ગુજરાતમાં હીટવેવ ચાલી રહી છે, જે કારણે લોકો ત્રસ્ત છે અને ભારે ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યા છે.

આ દરમિયાન, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની તબિયત લથડી હતી. ઉલ્લેખનીય છે કે, રામભાઇ મોકરીયા રાજકોટમાં મતદાન કરીને અમરેલી જઈ રહ્યા હતા.

Rajya Sabha MP Rambhai Mokaria

મળતી માહિતી અનુસાર, રામભાઇ મોકરીયા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને મળવા અમરેલી જઈ રહ્યા હતા, ત્યારે તેમની તબિયત લથડી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદને કે. ડી. જસદણના આટકોટની પરવડિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X