"રિલાયન્સ" તમારી કાર માટે, પહેલીવાર, કાર વીમો એક ક્લિકની દૂરી પર
કારનો વીમો કરાવવા માટે વીમા ઓફિસમાં કલાકો ઊભા રહીને લાંબી લચક પ્રક્રિયા કરવાનું ભૂલી જાવ. કારણ કે તમારા કાર વીમા માટે શ્રેષ્ઠ વીમો હવે રિલાયન્સ પર ઉપલબ્ધ છે.
આજકાલ બધુ જ ઇન્ટરનેટના માધ્યમથી થઇ શકે છે. તો પછી વીમો રીન્યુ કરાવવા માટે પ્રત્યક્ષ હાજર રહેવાની કોઇ જ જરૂર નથી. શું તમને હજી પણ લાગે છે કે આ શક્ય નથી? તો આ લિંક જુઓ જે તમને માનવા માટે મજબૂર કરી દેશે...રિલાયન્સ જનરલ કાર વીમો.

આ રિલાયન્સનો એક શ્રેષ્ઠ પ્રોડક્ટ છે જેને હાલમાં રજૂ કરવામાં આવ્યો છે. જે તમને તમારી કામના વીમા માટે ઓનલાઇન બેસ્ટ પેકેજ પસંદ કરવાની સુવિધા આપે છે. અને આ કરવા માટે ખાલી તમારે તમારી કારનો રજીસ્ટ્રેશન નંબર, ઇમેલ- આઇડી અને તમારા ફોન નંબરની જ જરૂર રહેશે.
આ દ્વારા રિલાયન્સ તમને જલ્દીથી વીમો તો કરાવી જ આપે છે પણ વાત અહીં પૂર્ણ નથી થતી. તે સાથે જ તમને વીમા જાહેર કિંમત એટલે કે (આઇડીવી), ચૂકવણીપાત્ર પ્રિમીયમ રકમ અને ટેક્સ જેવી સુવિધા પણ મળશે.
તો પછી હાલ જ જાવ અમારી સાઇટ પર અને તરત જ વીમો બુક કરાવો.












Click it and Unblock the Notifications
