સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં મોબાઇલ ફોનની ચોરી
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આધેડ પોતાની માતાની સારવાર કરાવી રહ્યો હતો. માતાને કોરોના હોવાના કારણે આધેડ હોસ્પિટલમાં માતાની દેખભાળ કરવા માટે આવ્યો હતો. અહીં તેના મોબાઇલ ચોરી થઇ ગયો હતો. માતાને આઇસીયુમા
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આધેડ પોતાની માતાની સારવાર કરાવી રહ્યો હતો. માતાને કોરોના હોવાના કારણે આધેડ હોસ્પિટલમાં માતાની દેખભાળ કરવા માટે આવ્યો હતો. અહીં તેના મોબાઇલ ચોરી થઇ ગયો હતો. માતાને આઇસીયુમાં દાખલ કરાયા હતા. વ્યક્તિને પોતાનો મોબાઇલ બારીમાં મુક્યાની ગણતરીની મિનિટોમાં ફોન ચોરાઇ ગયો હતો.

આ પણ વાંચો: સુરતમાં TRB જવાનનો દાદાગીરીનો વિડીયો વાયરલ












Click it and Unblock the Notifications
