સુરતમાં TRB જવાનનો દાદાગીરીનો વિડીયો વાયરલ

ગુજરાતમાં પોલીસની દાદાગીરીના કીસ્સા ઘણી વાર સામે આતા હોય છે. સુરતમાં એક ટીઆરબી જવાનનો દાદાગીરી કરતો વીડીયો વાયરલ થયો છે. ટીઆરબી જવાને બાઇક ચાલકને જબરજસ્તી બાઇક પરથી ઉતાર પોતે બાઇક પર બેસી ગયો હતો. બાઇ

ગુજરાતમાં પોલીસની દાદાગીરીના કીસ્સા ઘણી વાર સામે આતા હોય છે. સુરતમાં એક ટીઆરબી જવાનનો દાદાગીરી કરતો વીડીયો વાયરલ થયો છે. ટીઆરબી જવાને બાઇક ચાલકને જબરજસ્તી બાઇક પરથી ઉતાર પોતે બાઇક પર બેસી ગયો હતો. બાઇક ચાલક આજીજી કરી રહ્યો હોવા છતા જવાન પોતાનો રોબ દેખાડી રહ્યો હતો. સુરતમાં ટીઆરબી જવાનો પોતે દાદા હોય તેવું વર્ત કરી રહ્યાં છે.

TRB

વીડિયોમાં દેખાઇ રહ્યું છેકે ટીઆરબી જવાન વાહન ચાલકોને ખોટી રીતના હેરાત કરી રહ્યો છે. મુખ્યત્વે ટીઆરબી જવાનનું કામ રસ્તા પર ટ્રાફીક ન થાય તે જોવાનું હોય છે.

આ પણ વાંચો: રાજકોટ: કોરોના સેન્ટરની બેદરકારીનો વધુ એક મામલો આવ્યો સામેl

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X