માતામાંથી શિશુમાં પહોંચ્યો કોરોના, જન્મના 5માં દિવસે ખબર પડી, 11માં દિવસે વેંટિલેટર પર
આજે સુરતથી એક એવો કેસ સામે આવ્યો છે કે જે કદાચ કોઈ શહેરમાં નથી થયો.
સુરતઃ કોરોના વાયરસના કહેરથી ગુજરાતનુ સુરત શહેર કંપી રહ્યુ છે. અહીં રોજ સેંકડો નવા દર્દી મળી રહ્યા છે. સક્રિય દર્દીઓ મામલે સુરત અન્ય શહેરોથી આગળ છે. સ્મશાનો પર રોજ 80થી વધુ લાશો પહોંચી રહી છે. એવામાં ચોવીસ કલાક અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. આજે સુરતથી એક એવો કેસ સામે આવ્યો છે કે જે કદાચ કોઈ શહેરમાં નથી થયો.

સુરતમાં કોરોના પૉઝિટીવ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જો કે, માથી શિશુ પણ કોરોના સંક્રમિત થઈ ગયુ જેની જાણ તેના જન્મના 5માં દિવસે થઈ. ત્યારબાદ તેને રેમડેસિવર ઈંજેક્શન લગાવવા પડ્યુ. 11 દિવસનો એ માસુમ હવે વેંટિલેટર પર છે. લોકો તેની જિંદગીની દુઆ કરી રહ્યા છે.
એક ડૉક્ટરે જણાવ્યુ કે જન્મ બાદ નવજાત શિશુ સામાન્ય હતો. પરંતુ 5માં દિવસે એક્સ-રે કર્યો તો એકદમ સફેદ આવ્યો. એટલે કે તે પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો. બાળ રોગ વિશેષજ્ઞ ડૉ. અલ્પેશ સિંઘવીએ જણાવ્યુ કે બાળકની મા કોરોના સંક્રમિત હતી. જો કે ઘણી દેખરેખના કારણે બાળકની હાલત સ્થિર છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
