બે બાઇક સામસામે અથડાયા, બે નાં મોત, બે ઘાયલ!

તાપીના ઓટા-સોનેગઢ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બંને બાઇક ચાલકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે વ્યારા ખાતે લઇ જવાયા હતા, જ્યાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

તાપીના ઓટા-સોનેગઢ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બંને બાઇક ચાલકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે વ્યારા ખાતે લઇ જવાયા હતા, જ્યાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

Accident

માહિતી અનુસાર, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઓટા-સોનેગઢ રોડ પર સદ્દુન ગામની ડેરી સામે બે સ્પીડમાં આવતા બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સામસામે અથડાતા બંને બાઇક સવારોને ગંભીર હાલતમાં સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ઓટાથી સોનગઢ રોડ પર વહેલી સવારે 4 વાગ્યે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને બાઇક સામસામે આવી જતા સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત બાઇક સવારોને હોસ્પિટલ લઇ ગયા હતા. સવારે 4 વાગ્યે સર્જાયેલા આ દર્દનાક અકસ્માતમાં નિકુંજ પવાર અને દિનેશ માવાણી નામના બે બાઇક સવારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય બે આરોપીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X