ટ્રક અને ઓટો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત, 7 ઘાયલ

ગુજરાતના વડોદરામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. વડોદરામાં એક ઓટોરિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ સાથે 7 લોકો ઘાયલ થયા છે.

વડોદરા, 04 ઓકટોબર : ગુજરાતના વડોદરામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. વડોદરામાં એક ઓટોરિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ સાથે 7 લોકો ઘાયલ થયા છે.

Accident

આ અકસ્માત વડોદરામાં દાજીપુરા સ્થિત એર ફોર્સ સ્ટેશન પાસે થયો હતો. આ અકસ્માતની જે તસવીરો સામે આવી રહી છે, તેમાં જોઇ શકાય છે કે, રિક્ષાના ચિથરા ઉડી ગયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X