પાકિસ્તાનના કોહાતમાં કોયલાની ખાણને લઇને હિંસામાં 16 લોકોના મૌત
પાકિસ્તાનના કોહાતમાં બે આધિવાસી ગૃપ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમા 16 લોકોા મૌત થઇ ગયા હતા. રિપોર્ટ અનુસાર આ હિંસા સુનીલેખ અને આખોરવાલ વચ્ચે થઇ હતી.

આ સમગ્ર વિવાદ કોલશાની ખાણ પરિસિમનને લઇને થઇ હતી. જેમા ઘટના સ્થળ પર હાજર 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોહાત પોલીસે જણાવ્યુ હતુ કે, હિંસામાં બે આદિવાસીઓ ગૃપ વચ્ચે હિસા ફાટી નીકળી છે. જે પહાડી વિસ્તારના બલંદરી સમુદાયના લોકો છે.
આ સમગ્ર વિવાદ ત્યારે હિંસક થઇ ગયો જ્યારે પહાડી વિસ્તારમાં એક બીજાનો સામનો થયો ઘાયલ લોકોને આનન ફઆનન હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા છે. જ્યાં બે વધુ લોકોની મૌત થઇ હતી.
આ મામલે દારા અદામખેલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, વિવાદ સુનિખે અને અખોરવાલ વચ્ચે બુલંદરી હિલ પર આ બંને ગૃપ વચ્ચે હિંસા થઇ હતી. જેમા બંને પક્ષોના લોકોની મૌત થઇ હતી.
ઘટના બાદ ઘટના સ્થળે પોલીસ પહોચી સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પલોીસે જણાવ્યુ હતુ કે, આ બે આદિવાસી ગૃપમાં ઘણા લાંભા સમયથી ચાલી રહ્યો છે. મૃતકોના શબ અને ઘયલો પાસે હોસ્પિટલ પહોચાડી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
