શ્રીલંકામાં 25 ભારતીય માછીમારોની ધરપકડ

આ માછીમારો પર શ્રીલંકાની આંતરરાષ્ટ્રીય જળસીમાનું ઉલ્લખન કરવાનો આરોપ લગાવ્યો છે. વારનાકુલાસુરિયાએ જણાવ્યું હતું કે ભારતીય માછીમારોની છ વિશેષ હોડીઓને પણ જપ્ત કરી લીધી છે. તેમને કેયત્સ દ્રીપની પોલીસને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને દેશોના માછીમારો ઘણીવાર એકબીજા દેશની જળસીમા કરે છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...












Click it and Unblock the Notifications
