આફ્રિકામાં હાથીઓની નિર્દયતાપૂર્વક હત્યા, પાર્ક ફેરવાયુ કબરસ્તાનમાં

જમૈકા, 11 મેઃ મધ્ય આફ્રિકામાં અંદાજે 26 જેટલા હાથીઓની હત્યા સોમવારે પ્રતિબંધિત અભ્યારણ્યમાં બંધુકધારી સમૂહ દ્વારા કરવામાં આવી હોવાની વાત વાઇલ્ડલાઇફ અધિકારીઓ જણાવી છે.

17 જેટલા હથિયારધારી લોકો ડોઝાન્ગા નોકી નેશનલ પાર્કમાં દાખલ થયા હતા, તેવુ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ(WWF)ના રિપ્રેઝન્ટેટિવએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. તેઓ એ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં 50થી 200 જેટલા હાથીઓ દરરોજ એકઠા થાય છે અને પાણી પીવે છે તથા વિહરે છે.

WWFના અધિકારીઓએ કહ્યું કે, ગુરુવારે નવમી મેના રોજ પાર્કમાંથી 26 જેટલા હાથીઓના મૃતદેહો મળી આવ્યા હતા. જેમના દાંત કાઢી લેવામાં આવ્યા છે. એક તરફ મૃતદેહો એકઠા કરવામાં આવી રહ્યાં હતા તો બીજી તરફ સ્થાનિક લોકો મૃત પામેલા હાથીના શરીરમાં માંસ કાઢી રહ્યાં હતા.

મળતી માહિતી અનુસાર હથિયારધારીઓનો મુખ્ય હેતુ દાંત ચોરવાનો હતો. એક સાથે 26 જેટલા હાથીઓના મૃતદેહ મળતા આ પાર્ક જાણે કે હાથીઓનું કબરસ્તાન બની ગયું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે, દર વર્ષે હજારોની સંખ્યામાં હાથીઓની હત્યા કરવામાં આવે છે, એક તરફ હાથીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, પરંતુ આ જ રીતે હાથીઓની હત્યા કરવામાં આવશે તો ભવિષ્યમાં હાથીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ શકે છે, તેવી આશંકા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X