અફઘાનિસ્તાનમાં ફરી આવ્યો ભૂકપ, રિક્ટર સ્કેલ પર 4.2 ની રહી તિવ્રતા
અફઘાનિસ્તાનમાં આફરી ભૂકંપના ઝટકા અનુભવા્યા હતા. રિક્ટર સ્કેલ પર જેની તિવ્રતા 4.2 રહી હતી.
અફઘાનિસ્તાનમાં ફરી એક વાર ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. 2 માર્ચ બાદ એક વાર ફરી અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુઝવા લાગી હતી. આ વખતે અફઘાનિસ્તાનના ફેસાબાદમાં ભૂકપના ઝટકા લાગ્યા હતા. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં બુધવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એનસીએસ ભૂકંપની જાણકારી આપી હતી. જો કે, ભૂકંપથી હજી સુધી કોઇ પણ પ્રકારની નુક્સાનની કોઇ ખબર નથી. પરંતુ એક અઠવાડીયા બીજી વાર આ ઝટકાથી લોકોમાં ડરનો માહોલ છે. આ પહેલા અફઘાનિસ્તાનમાં 2 માર્ચે એક દિવસમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
2 માર્ચના રોજ ધ્રુજી હતી. ધરતી
તમને જણાવી દઇએ કે, આ પહેલા 2 માર્ચના અફઘાનિસ્તાન ફૈજાબાદ ક્ષેત્રમાં 02.35 વાગ્યે 4.1 ની તીવ્રતાનો ભૂકપ અનુભવાયો હતો. NCS અનુસાર ભૂકપ 37.73 ના આક્ષાંશ અને 73.47. દેશાંતર પર 245 કિલોમીટરની ઉડાઇ પર આવ્યો હતો.












Click it and Unblock the Notifications
