મોસ્કો સ્થિત શોપિગ મોલમાં ગર્મી પાણીની પાઇપ ફાટી, 4 લોકોની મૌત, દર્જન જેટલા લોકો ઘાયલ
મોસ્કો સ્થિત શોપિગ મોલમાં ગરમીને લીધે પાણીની પાઇપ લાઇન ફાટી જતા ચાર લોકોના મૌત થયા હતા. જ્યારે દર્જન જેટલા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના પશ્ચિમી મોસ્કો સ્થિત એક શોપિગ મોલમાં થયો હતો. મેયર વર્સેજ સોવયિત મૃતકોને પરિજનો અે દોસ્તો પ્રતિ પોતાની સંવેદના જાહેર કરી હતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર પાઇપ ફાટ્યા બાદ ગરમ પાણી મોલમાં એક ભાગમાં ભરાય ગયુ હતુ. જેમા અંદાજે 70 લોકો ઘાયલ થયા હતા. જ્યારે 20 લોકો તેમા ફસાયા હતા. મેડિકલ ઓફિસરે જણાવ્યુ હતુ કે, દુર્ઘટનામાં અંદાજે 10 લોકો ઘાયલ થયા હતા. જેમાથી 9 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા .
આ ઘટનાનો વિડિયો સામે આવી રહ્યો છે. ટેલીગ્રામ પર શોટે એક વીડિયો શેર કર્યો હતો . જેમા જોઇ શકાય છે કે, સીઢીની બગલમાં દિવાલ પર હોલ છે. એક વીડિયોમાં જોઇ શકાય છે કે, ડોક્ટર એક ઘાયલનો ઇલાજ કરી રહ્યા છે. બિલ્ડીગના દરવાજામાથી વરાલ નીકળી રહી છે. ડોક્ટર ઘાયલોનો ઇલાજ કરી રહ્યા છે.
રુસી એજેન્સી આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મામલે અપરાધિક કેસ દાખલ કરવામાં આવશે. તપાસ કમેટીની પ્રવક્તા યૂલિયા ઇવાનોવાે જણાવ્યુ હતુ કે, અમે ચાર લોકોને મોત મામલે અપરાધિક મામલો દાખલ કર્યો છે.












Click it and Unblock the Notifications
