ઇરાકની મસ્જિદમાં વિસ્ફોટ, 42ના મોત

સુરક્ષા અને ચિકિત્સા અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બગદાદથી 175 કિલોમીટર ઉત્તરમાં તુજ ખુરમાટૂ સ્થિત મસ્જિદ સૈયદા અલ સુહાદામાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 42 લોકોના મોત નિપજ્યાં હોવાના તથા 75થી વધુ લોકો ઇજાગ્રસ્ત પામ્યા હોવાની પુષ્ટિ થઇ છે. વિસ્ફોટ એક નેતાના સંબંધીની અંતિમયાત્રામાં ભાગ લેવા માટે થયેલા લોકોને ટાર્ગેટ બનાવી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
ગત છ મહિના દરમિયાન આ સૌથી ભિષણ હુમલો હતો. રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા ઇરાકની સ્થિતીને વધુ ગંભીર બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
