જર્મનીના હેમ્બર્ગ શહેમાં ગોળીબારીમાં 6 લોકોની મૌત થઇ ગઇ છે. જેમા ઘમા લકો થયા ઘાયલ
જર્મનીમાં ચર્ચની અંદર ગોલીબારીની ખબર સામે આવી છે. આ ગોળીબારીમાં 6 લોકોની મોત થયાના સમાચાર છે. જ્યારે ઘણા લોકોના ઘાયલ તયા છે. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત
જર્મનીના હૈમ્બર્ગ શહેરમાં ગોલીબારીની ખબર સામે આવી છે. આ ગોળીબારીમાં 6 લોકોની મૌત થઇ ગઇ છે. જ્યારે ઘમા લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર આ ગોળીબારી નોર્થ જર્મની શહેર હેમ્બર્ગમાં થઇ છે. જો કે, અત્યાર સુધી હૂમલા ખોર અંગે સ્પષ્ટ જાણકારી નથી મળી. હૈમ્બર્ગ પોલીસે કહ્યુ કે, એલ્સટરડોર્ફમાં મોટા સ્તર પર ઓપરેશન ચલવામાં આવી રહ્યુ છે. આ હુમલા પાછળ બ્રેકગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે. તેના વિશે તેમને જલ્દી માહિતી આપવામાં આવશે.

અલગ અલગ મીડિયા રિપોર્ટ અનુસાર આ ગોળીબારી ડિલબોગ ટ્વીટ સ્થિત જેહોવા વિટનેસ સ્ટેરમાં થઇ હતી. પોલીસ તરફ ટ્વીટ કરીને કહેય્ુ હતુ કે, શરુઆતી તપાસ અનુસારડીલબરો્ડ સ્ટ્રીટ સ્થિત ચર્ચમાં ગોળીબારી થઇ હતી. આ હુલમાં લોકો ઘાયલ થયા હતા. જેમાની હાલત ગંભીર છે. અમુક લોકોની મોત પણ થઇ ગઇ છે. અમે ભારી સુરક્ષા બળો સાથે ઘટના સ્થળે પહોચ્યા છીએ અને પાસ પાસ લોકોને તેમના ઘરોની બહાર નહી નીકળવાની ચેતવણી આપી છે. જો કે હજી સુધી આ સમગ્ર મામલાની ખાસ વધારે કોઇ જાણકારી નથી મળઈ. હૂમલો કેમ થયો તે પણ સ્પષ્ટ નથી.












Click it and Unblock the Notifications
