પાકિસ્તાનમાં બોમ્બ લ્લાસ્ટ, યૂસી ચેયરમેન સહિત 7 લોકોના મત
પાકિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ પ્લાસ્ટમાં 7 લોકોના મૌત થઇ ગયા છે. મરનારમાં યૂનિયન કાઉન્સીલના ચૈયરમેનો પણ સમાવેશ થાય છે. આ ધમાકો બલુચિસ્તાનના પંજગર જિલ્લામાં થયો છે.

પંજગરના ડિપ્ટી કમિશ્નર અમજર સોમરોએ જણાવ્યુ હતુ કે, હુમલાખોરોએ રિમોટ વિસ્ફોટક એક ગાડીમાં લગાવોય હતો .આ ગાડીમાં ચૈયરમેન ઇશ્તિયાક યાકુબનો પણ સમાવેશ થાય છે. આ લોકો એક લગ્નના કાર્યક્રમમમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બલાસ્ટ થયો હતો. જેમા 7 લોકોના મૌત થઇ ગયા હતા.
જ્યારે ગાડી લગાતાર એક ચકર બાજાર પહોચી તો ડિવાઇસમાં ધમાકો થઇ ગયો હતો અને લોકોનો જીવ ચાલ્યો ગયો હતો. હોસ્પિટલમાંચ ાર શબોની ઓળખ તેમના સંબંધીઓએ કરી લીધી છે. જ્યારે બાકીની ઓળખ હજી બાકી છે.
જણાવી દઇે કે, 214 માં યાકુબ બલગતારીના પિતા િશાક બલગતારી અે 10 અન્યની પણ આ સારવાર દરમિયાન મોત થઇ ગઇ હતી. ત્યારે હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રટે લીધી છે. અધિકારીક શક છે કે, આ મામલામાં પાછળ પણ આ સંગઠન હોય શકે છે.












Click it and Unblock the Notifications
