અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારી, 9 લોકો ઘાયલ
અમેરિકાના ટેક્સાસ શહેરમાં ગોળીબારીની ખબર સામે આવી છએ. પોલીસ અનુસાર આ ઘોળીબારીમાં ઘણા લોકોને ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે, 9 ઘાયલો પાસે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાં તેમનુ ઇલાજ ચાલી રહ્યુ છે. આ લોકોને એલન ફાયર ડિપાર્ટમેન્ટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ગોળીબારી ટેક્સાસ સ્થિત એક મોલમાં થિયો હતો. ગોળીબારી બાદ મલ્ટી એજેન્સીએ મોલમાં સુરક્ષિત સ્થિતિમાં લાવામા મદદ કરી હતી. હાલમાં એક મોલની અંદર કોઇ પણ પ્રકારનો કોઇ ખતરો નથી.
રિપોર્ટ અનુસર એક સંદિગ્ધ હુમલાખોરની મૌત થઇ ગઇ છે. જ્યારે બીજા હુમલા ખોરની તલાશ ચાલુ છે. લોકોને અપિલ કરવામાં આવી છએ કે, તે આ જગ્યાથી દુર રહે.












Click it and Unblock the Notifications
