અમેરિકાના ફલોરિડામાં ગોળીબારની ઘટના બની, 9 લોકો થયા ઘાયલ
અમેરિકામાં ગોળીબારીની ઘટના સામાન્ય છે. અલગ અળગ શહેરોમાં હમેશા આ પ્રકારની ઘટના બનતી હોય છે. એક વાર ફરી અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ગોળીબારીની ઘટના સામે આવી છે
અમેરિકામાં ગોળીબારીની ઘટના હવે સામાન્ય બનતી જઇ રહી છે. અલગ ્લગ શહેરોમાં હમેશા આ પ્રકારની ઘટના બનતી હોય છે. એક વાર ફરી અમેરિકાના ફલોરિડા શહેરમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. આ ગોળી બારીમાં 9 લોકો ઘાયલ થયા હતા. લેકલેન્ડ પોલીસ ડિપાર્ટમેન્ટ અનુસાર માસ શુટિંગની ઘટનામાં ફ્લોરિડામાં થઇ હતી. જેમા ઘણા લોકો ઘાયલ થયા હતા. જો ગોળી બારી વિશે વધુ જાણકારી સામે નથી આવી.













Click it and Unblock the Notifications
