For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં વિચિત્ર અકસ્માત પાટા પરથી ઉતરી ટ્રેન અને નદીમાં પડ્યું પ્લેન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 8 જૂલાઇ: જરા વિચારો કોઇ ટ્રેન પાટા પરથી ઉતરતાં અને એરોપ્લેનનું નદીમાં પડવું શું કનેક્શન હોઇ શકે. વિચારતાં વિચારતાં તમારું મગજ ચકરાવે ચડી જશે પરંતુ આવી જ એક ઘટના થોડા દિવસો સર્જાઇ હતી. ના ના આ અકસ્માતમાં સર્જાયો નથી પરંતુ દુનિયાની મહાશક્તિ અમેરિકામાં સર્જાયો છે.

જો કે શનિવારે સવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના રેંટોન જનાર એક માલગાડે અહીંના મોંટાના શહેરથી પસાર થઇ રહી હતી. આ માલગાડી પર બોઇંગના કેટલાક ભાગ ભરેલા હતા. અચાનક જ આ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ જેના લીધે બોઇંગના આ ભગ અહીંથી પસાર થનાર ક્લાર્ક ફોર્ક નદીમાં પડી ગાડી.

આગળની સ્લાઇડસમાં જુઓ આ અજબ-ગજબ અકસ્માત સાથે જોડાયેલી કેટલીક અજબ-ગજબ તસવીરો.

બોઇંગ 737, 777 અને 747

બોઇંગ 737, 777 અને 747

આ માલગાડી પર બોઇંગ 737, 777 અને 747 એરક્રાફ્ટના કેટલાક ભાગ હતા અને જેવી ટ્રેન પાટા પરથી ઉતરી અને એરક્રાફ્ટના ભાગ ટ્રેનથી છુટા પડીને ખૂબ ઉંડા ડુબાઇ ગયા.

શરૂ થઇ તપાસ

શરૂ થઇ તપાસ

મોંટાના રેલ લિંકની પ્રવક્તા લિંડા ફ્રોસ્ટે આ અંગે જાણકારી આપી અને જણાવ્યું કે આ ટ્રેન એબ્લટોર્નથી લગભગ 10 માઇલ દૂર ડિરેલ થઇ હતી. જો કે કોઇને પણ ઇજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

લીક થયો નહી આલ્કોહોલ

લીક થયો નહી આલ્કોહોલ

લિંડાએ આપેલી જાણકારી પર જો વિશ્વાસ કરીએ તો માલગાડીના 13 ડબ્બા જેના પર એરક્રાફ્ટના ભાગ હતા, તે સોયાબીન ડેંચર્ડ આલ્કોહોલની સાથે હતા. છ ડબ્બા ખાલી હતા. લિંડાના અનુસાર ભગવાનનો આભાર છે આલ્કોહોલ લીંક થયું નહી. જો આલ્કોહોલ લીક થતું તો કદાચ મોટો અકસ્માત સર્જાઇ શકતો હતો.

પાણીમાંથી નિકાળવામાં આવે છે એરક્રાફ્ટના ભાગ

પાણીમાંથી નિકાળવામાં આવે છે એરક્રાફ્ટના ભાગ

લિંડાએ જણાવ્યું કે 19 લોકોન એક ક્રુને દુર્ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યું છે પાણીમાં ડૂબેલા એરક્રાફ્ટ્સના ભાગોને નિકાળવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

પાણીમાંથી નિકાળવામાં આવે છે એરક્રાફ્ટના ભાગ

પાણીમાંથી નિકાળવામાં આવે છે એરક્રાફ્ટના ભાગ

લિંડાએ જણાવ્યું કે 19 લોકોન એક ક્રુને દુર્ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યું છે પાણીમાં ડૂબેલા એરક્રાફ્ટ્સના ભાગોને નિકાળવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

ટ્રેકનું સમારકામ

ટ્રેકનું સમારકામ

લિંડાના જણાવ્યા અનુસાર ટ્રેકનું સમારકામ ખૂબ ઝડપથી કરવામાં આવ્યું. તેના લીધે કેટલીક ટ્રેનોના રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો. રવિવારે માંડી સાંજ સુધી આ રૂટનું સમારકામ કરીને ફરીથી ખોલી દેવામાં આવ્યા હતા.

English summary
A freight train derails in Montana river and Boeing fuselages fall into river in US.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X