For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગણપતિ વિસર્જનની તૈયારી વચ્ચે બની કરુણ ઘટના

પુણેના પ્રસિદ્ધ દગડૂશેઠ ગણપતિ મંડળ દ્વારા ઝાંખી બનાવતી વખતે ઊંચાઇની મજૂર નીચે પડ્યો. જેના વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પુણેમાં એક તરફ જ્યાં ગણપતિ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છેે ત્યાં જ કંઇક તેવું થયું જેણે તહેવારના ઉત્સાહને ઓછા કરી દીધો. નોંધનીય છે કે પુણેમાં વિસર્જન વખતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં અનેક ઝાંખીઓ પણ નીકાળવામાં આવે છે. આવી જ એક ઝાંખીને તૈયાર કરી રહ્યા હતા કેટલાક મજૂર લોકો. ઊંચાઇ પર ક્રેન બાંધવામાં આવી હતી અને તેની સાથે જ મજૂદો દ્વારા અહીં કામ કરવામાં આવી રહ્યું હતું. જેની વચ્ચે અચાનક જ એક મજૂર ક્રેન દ્વારા કળશને ખસેડતી વખતે ઉપરની નીચે પડ્યો. ગત રવિવારે જ્યારે શ્રીમંત દગડૂશેઠ ગણપતિ મંડળ, ગણપતિ વિસર્જનનું કામ કરી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી.

video

કળશ નીકાળતી વખતે મજૂરનું ઉપરથી બેલેન્સ ગયું અને તે નીચે કાગળના પાનની જેમ આવી પટકાયો. ઉલ્લેખનીય છે કે આ મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને હાલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. વધુમાં આ અંગે પોલીસ ફરિયાદ પર દાખલ કરાઇ છે. ત્યારે પુણેના દત્ત મંદિર પાસે બનેલી આ ઘટનાનો વીડિયો જુઓ અહીં...

English summary
accident during preparation ganesh visarjan pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X