ઉઝબેકિસ્તાનમાં ક્રેશ થયુ અફઘાનિસ્તાનનું સૈન્ય વિમાન, ગૈર કાયદે પાર કરી હતી બોર્ડર
ઉઝબેકિસ્તાનની અંદર અફઘાન સૈન્યનું વિમાન ક્રેશ થયું. આ માહિતી મધ્ય એશિયાના દેશના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બોખ્રોમ ઝુલ્ફિકારોવે સોમવારે એએફપી ન્યૂઝ એજન્સીને આ સમાચાર
ઉઝબેકિસ્તાનની અંદર અફઘાન સૈન્યનું વિમાન ક્રેશ થયું. આ માહિતી મધ્ય એશિયાના દેશના સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. ઉઝબેકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બોખ્રોમ ઝુલ્ફિકારોવે સોમવારે એએફપી ન્યૂઝ એજન્સીને આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, 'લશ્કરી વિમાનોએ ઉઝબેકિસ્તાનની સરહદ ગેરકાયદેસર રીતે પાર કરી હતી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.માધ્યમોના અહેવાલો અનુસાર, આ ઘટના રવિવારે દક્ષિણ પ્રાંતના સુરખોંડારિયોમાં બની હતી. જેની સરહદ અફઘાનિસ્તાન સાથે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન રવિવારે જ રાજધાની કાબુલ પહોંચી ગયું હતું. જે બાદ સરકારે તેમની સામે ઘૂંટણિયે પડી અને પછી શાંતિથી સત્તા સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો. પછી મોડી સાંજ સુધી સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ અશરફ ગની અને ઘણા નેતાઓ દેશ છોડી ગયા છે. અશરફ ગની અગાઉ તજાકિસ્તાન પહોંચ્યા હતા પરંતુ તેમના વિમાનને અહીં ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, ત્યારબાદ તેઓ હવે ઓમાનમાં છે. હવે ચર્ચા છે કે ગની અમેરિકા જઈ શકે છે.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં








Click it and Unblock the Notifications
