અલકાયદાએ આપી સલમાન રશ્દીને મોતની ધમકી

સલમાન રશ્દી પોતાના પુસ્તક સૈતનિક વર્સેઝમાં કથિત રીતે ઇસ્લામની નિંદા કરવાના કારણે કોલકતામાં થયેલા પુસ્તક મેળામાં ભાગ લઇ શક્યા નહોતા. કોલકતામાં કેટલાક મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો.
અલકાયદાની યાદીમાં 9/11ની વરસીની તકે કુરાણને સળગાવનારા ટેરી જોન્સનું નામ પણ છે.












Click it and Unblock the Notifications
