વીડિયો: મંગળ ગ્રહ પર દેખાઇ ગૌતમ બુદ્ધની પ્રતિમા

Posted By:
Subscribe to Oneindia News

એલિયન્સ પર શોધ કરતી એક સંસ્થાએ હાલમાં જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર રિલિઝ કર્યો છે. યૂએફઓ સાઇટિંગ્સ ડેલી નામની આ સંસ્થાનો દાવો છે કે તેણે મંગળ ગ્રહ પર મહાત્મા બુદ્ધની વિશાળ પ્રતિમા જોઇ છે. જેની પુષ્ટિ માટે તેમણે આ વીડિયો પર રજૂ કર્યો છે. જેમાં એક વિશાય મનુષ્યની પ્રતિમા દેખાય છે.

આ પ્રતિમા એક પર્વત પર દેખાય છે. જેની ડાબી બાજુ છતી થાય છે. જેમાં પ્રતિમાનો ચહેરો, છાતી, પેટ અને ખભા સ્પષ્ટ પણ દેખાઇ રહ્યા છે. જો કે આવું પહેલી વાર નથી બન્યું કે મંગળ ગ્રહ પર કોઇને મનુષ્ય જેવી પ્રતિકૃતિ કે પ્રતિમા જોવા મળી છે. આ પહેલા પણ અને એલિયન શોધતી સંસ્થાઓ મંગળ પર વ્યક્તિનો પડછાળો, કોઇ મહિલા બેઠી હોય તેવી સ્ટેચ્યુ, ઇંડા આકર પથ્થર અને કોઇ વ્યક્તિ ચાલતું હોય તેવા દાવા રજૂ કર્યા છે.

bizarre

ત્યારે આ વીડિયો મંગળ ગ્રહનો છે કે પછી આ વીડિયો પાછળ કેટલી સત્યતા છે તેની પુષ્ઠી તો હજી નથી થઇ પણ આ એલિયન સંસ્થા આ અંગે દાવો જરૂરથી કરી રહી છે. ત્યારે શું છે આ વીડિયો અને કેવી રીતે ગૌતમ બુદ્ધની વિશાળ પ્રતિમા આ વીડિયોમાં દેખાય છે તે વિષે વધુ જાણો નીચેના આ વીડિયોમાં...

English summary
Alien Hunters clams they have seen buddha on mars

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.