રૂસે રદ્દ કર્યો પરમાણુ હથિયાર સમજૂતી, બાઇડને કહ્યુ આ મોટી ભૂલ

જેવી રીતે રૂસે પરમાણુ હથિયારની સમજુતીને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેને મોટી ભૂલ ગણાવી છે. બાઇડન નાટોના નેતાઓ સાથે પોલેન્ડમાં મુલાકાત કરી રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ કે, અમેરિકાી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરમાણુ હથિયારોના કામ કરવાની સમજૂતીથી બહાર થઇને ભૂલ કરી રહ્યા છે. તેમણે જેવી રીતે આ સમજૂતીથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. તે બરાબર નથી. તમને જણાવી દઇએ કે, 2015 માં બુચરેસ્ટ નાઇન ગૃપનું ગઠન કરવામાં આવ્યુ હતુ. જમા બુલ્ગરિયા, ચેક રિપલ્બિક, એસ્ટોનિયા, હંગેરી, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયાનો સમાવેશ થાય છે. બુચરેસ્ટની બેઠકમાં થયા બાદ જ્યારે બાઇડેનને પુછવામાં આવ્ય કે, પુતિનના નિર્ણય પર તમારે શુ કહેવુ છે તેમણે કહ્યુ કે, તે મોટી ભૂલ છે.

AMERICA

તમને જણાવી દઇએ કે, બાઇડન નાટો ના નેતાઓ સાથે પોલેન્ડમાં મુલાકાત કરી રહ્યા છે. રૂસ-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ પુરુ થવા જઇ રહ્યુ છે .મોસ્કોમાં પુતિને પણ ચીન ટોચના ડેલીગેશન વૈગ યી સાથે મુલાકાત કરી છે. વૈગે રૂસના વિદેશ મત્રી સર્જેવ લાવરેવ સાથે મુલાકાત કરી હતી. પુતિને કહ્યુ કે, તે ન્યૂ સ્ટાર્ટની ભાગીદારીમાં પીછે હટ કર છે. તેમણે યુક્રેન સાથે યુદ્ધ માટે પશ્ચિમને જવાબદાર ઠેરવ્યા છે.

રૂસની સ્ટેટ ન્યુઝ એજેન્સી ટીએએસએસ અનુસાર સંસદના ઉપર સદનમાં એકમાત્ર હોકર ન્યુ સ્ટ્રેટજિક આર્મ્સ રિડક્શન ટ્રીટીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આ બિલને નિચલા સદનમાં પાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે પુતિને એલાન કર્યુ હતુ કે, તે આ સમજુતિને રદ્દ કરી રહ્યા છે. પુતિનના આ આ ભાષણ બાદ રૂસના મંત્રીએ કહ્યુ કે, આ નિર્ણયને બશ શરત છે કે, અમેરિકાા રાજનીતિક ઇચ્છા શક્તિ દેખાડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X