ચીનમાં 5.5 ની તિવ્રતાના ભૂકંપના ઝટકા, લોકો થયા ઘાયલ, બિલ્ડીંગ થઇ ક્ષતિગ્રસ્ત
ચીનમાં મોડી રાત્રે 5.5 ની તીવ્રતાનો ભૂકપના ઝટકા અનુભવાયા હતા. જાણવા મળતી જાણકારી અનુસાર ભૂકંપના ઝટકા શૈડોંગ પ્રીવિંસ સ્થિતિ ડેજી સિટીના પિસ્યુઆન કાઉન્ટીમાં અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 ની નોધવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર આ ભૂંકપના ઝટકાની લીધે 10 લોકો ઘાયલ થયા હતા. આ બિલ્ડીગ પડી ગઇ હતી. ભૂકંપના કેન્દ્ર જેડી શહેરથી 26 કિલોમીટર દિક્ષીણ તરફ હતુ. જ્યારે તેની ઉડાઇ 10 કિલોમીટર નોધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અફગાનિસ્તાનમા પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અફગાનિસ્તાનમાં શનિવારે 5.8 તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જો કે તેનાથી કોઇ નુક્શાન નહોતુ પહોચ્યુ.












Click it and Unblock the Notifications
