For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઍસ્ટરૉઇડથી ધરતીને વધી રહ્યું છે જોખમ

|
Google Oneindia Gujarati News

Asteroid
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એસ્ટ્રોઇડ અથવા અંતરિક્ષમાંથી નીચે પડનારી ચટ્ટાણો ધરતી સાથે અથડાવવાનું જોખમ એટલો વધારે છે, જેટલું પહેલા વિચારવામાં આવી રહ્યું હતું. વિજ્ઞાન પત્રિકા નેચરમાં છપાયેલા અધ્યયન અનુસાર રશિયાના ચલાયાબિંસ્કમાં આ વર્ષે પડેલા એસ્ટ્રોઇડથી મોટા અને વધુ જોખમ ચટ્ટાણ ખરતી તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છે. ચલપાબિંસ્કમાં ફેબ્રુઆરીમાં પડેલા ચટ્ટાણમાં વિસ્ફોટથી એટલી ઉર્જા પેદા થઇ હતી, જેટલી એક પરમાણુ હથિયારથી થઇ શકે છે.

આ ચટ્ટાણને ચલયાબિંસ્ક શહેરમાં સાડા અઢાર મીલ ઉપર ફાટીને અનેક ટૂકડા થઇ ગયા હતા. 67,7000 કિમી પ્રતિ કલાકની ઝડપથી અંતરિક્ષથી ધરતી તરફથી આવેલી આ ચટ્ટાણ 62 ફૂટ હતી અને તેના વિસ્ફોટથી હજારો બારી-દરવાજા નષ્ટ થઇ ગયા હતા. ચટ્ટાણનો મોટો ભાગ અથડાતા પહેલા વિસ્ફોટના કારણે ગેસમાં બદલાઇ ગયો હતો. બાદમાં તેનો મોટો ભાગ એક ઝીલમાંથી મલ્યો હતો, જેનું વજન 650 કેજી હતું.

આ વિસ્ફોટમાં 1600 લોકોને ઇજા થઇ હતી, જ્યારે ઝડપી પ્રકાશના કારણે 70 લોકોની આંખોની રોશની થોડા સમય માટે જતી રહી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આવનારા દિવસોમાં આ પ્રકારના અધિક એસ્ટ્રોઇડ ધરતી સાથે ટકરાવવાની સંભાવના વધી ગઇ છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારની મોટાભાગની ઘટનાઓ સામે નથી આવી શકતી, કારણ કે વિસ્ફોટ અથવા તો સમુદ્ર અથવા તો ઘણા દૂરના વિસ્તારોમાં થાય છે.

છેલ્લા વીસ વર્ષમાં આંકડાઓનું અધ્યયન કર્યા બાદ શોધકર્તાઓને જાણવા મળ્યુ છે કે, આ દરમિયાન 20 મીટરના આકારવાળા 60 એસ્ટ્રોઇડ ધરતી સાથે ટકરાય છે. તેનું અધ્યયન અમેરિકાના સેંસર્સ અને એ ઇંફ્રાસાઉન્ડ સેંસર્સની મદદથી થયુ તો પૃથ્વી અનેક પ્રકારે સ્થાપિત કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ સ્થિતિને નિપટવા માટે ચેતવણી આપનારા સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી જોઇએ, જે આ સુનિશ્ચિત કરી શકે કે એ એસ્ટ્રોઇડ કબ હવે ક્યાં પડવાના છે.

શોધ ટીમના પ્રમુખ વૈજ્ઞાનિક પ્રોફેસર પીટર બ્રાઉને કહ્યું, આપણે આ પ્રકારની સિસ્ટમને વિકસિત કરવી પડશે, જે સતત આકાશ પર નજર ટેકવી રાખે. એ પ્રકારની વસ્તુઓ કે જે ધરતીઓ પર ટકરાય તે પહેલા નજર રાખે. આ એ પ્રકારનું કામ છે, જે કરવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું, જ્યાં સુધી ચલયાબિંસ્કનો પ્રશ્ન છે, તો થોડા દિવસથી લઇને થોડાક અઠવાડિયા પહેલા મળેલી ચેતાવણી ઘણી મહત્વની સાબિત થઇ શકતી હતી, જો કોઇ અન્ય કારણથી નહીં તો ઓછામાં ઓછા લોકોને એ કહીં શકીએ કે તેઓ બારીની બહાર ના જુએ, એ સમયે તેની નજીક ના જાય જ્યારે આ વિસ્ફોટ થાય.

પ્રોફેસ પીટર બ્રાઉન કેનેડાના વેસ્ટર્ન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક છે. ચલયાબિંસ્ક પહેલા ઘરતી કરતા મોટો એસ્ટ્રોઇડ 1908માં તુંગુસકામાં અથડાયો હતો. જ્યારે તે ફાટ્યો હતો ત્યારે સાઇબેરિયાના જંગલોનું બે હજાર વર્ગ કિમી ક્ષેત્ર સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો હતો.

English summary
The asteroid that tore through the skies over central Russia in February, injuring more than 1,200 people, had a more powerful impact than scientists originally assessed, new studies released on Wednesday showed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X