For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...અને જ્યારે રેલવે સ્ટેશન પર ચાલવા લાગી પોર્ન ફિલ્મ

|
Google Oneindia Gujarati News

blue film
જિલિન(ચાઇના), 3 જુલાઇ : પોર્નોગ્રાફીમાં શુમાર એક પ્રતિબંધિત ફિલ્મ ભૂલમાં ચીનના એક સાર્વજનિક ચૌકમા પ્રસારિત કરી દેવામાં આવી. ચીનમાં આવેલા જિલિન પ્રાંતની આ ઘટના છે. આશ્ચર્યમાં પડેલા લોકો 10 મિનિટ સુધી મોટી એલઇડી સ્ક્રીન પર આ ફિલ્મને જોતા રહ્યા.

ચીની મીડિયા અનુસાર 'જિન જિન પિંગ મે' નામની આ ફિલ્મ પર સરકાર પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂકી છે. જોકે થયું એવું કે એક ટેક્નીશિયન આ ફિલ્મને પોતાના કમ્પ્યુટર પર જોઇ રહ્યો હતો, જે મોટા એલઇડી પર્દા સાથે કનેક્ટેડ હતું. આ ટેક્નીશિયનને સ્ક્રીન રીપેર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.

સ્ક્રીનના માલિક જાહેરાત કંપનીએ ટેક્નીશિયનને આ ઘટનાના તુરંત બાદ હટાવી દેવામાં આવ્યો. ચીની મીડિયા અનુસાર યુઆન મોઉ નામનો આ નેક્નીશિયને આ ગડબડ અંગે માલૂમ પડતા તેના કમ્પ્યુટરને સ્ક્રીનથી અલગ કરીને ડિસ્કને નીકાળીને ફેંકી દીધી.

જોકે આ પોર્ન ફિલ્મ ચોકમાં ચાલ્યાના સમાચાર વાયુ વેગે ફેલાઇ ગયા હતા, અને જિલિન રેલવે સ્ટેશનની પાસે મેન સ્ક્વેયરમાં ફિલ્મને ચાલતા લોકોએ જોઇ અને તેની તસવીર લઇને ઇન્ટરનેટ પર મૂકી દીધી. કહેવામાં આવે છે કે આ ઘટના ગયા અઠવાડિયાની છે અને પોલીસે આ અંગેની તપાસ કરી રહી છે.

English summary
Banned porn film slips on to big screen in China because of a technician's error.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X