ઓબામાએ લીધી મ્યાનમારની ઐતિહાસિક મુલાકાત

ઓબામા પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ છે જે મ્યાનમારની મુલાકાતે આવ્યા છે. તેમણે કહ્યું કે 'આપ લોકોએ અમને આશા આપી છે.' યંગૂન યુનિવર્સિટીમાં સંબોધન કરી રહેલ અમેરિકન રાષ્ટ્રપતિએ દોસ્તીનો હાથ ફેલાવવાની સાથે લોકતાંત્રિક સુધારાની વાત કરી હતી.
ઓબામા પોતાના ચાર દિવસીય દક્ષિણ-પૂર્વ એશિયા પ્રવાસના બીજા પડાવમાં મ્યાનમાર પહુંચ્યા. આ પહેલા તેઓ થાઇલેન્ડ ગયા હતા, અને આવતીકાલે કંબોડીયા જશે, જ્યાં તેઓ પૂર્વ એશિયાઇ સમ્મેલનમાં ભાગ લેશે.












Click it and Unblock the Notifications
