હનીમૂન પછી હંમેશ માટે સ્વિટ્ઝરલેન્ડમાં વસી જશે હિના-બિલાવલ

પાકિસ્તાનની રાજનીતિમાં હલચલ મચાવનાર હિના અને બિલાવલે લગ્ન બાદ સ્વિટ્ઝરલેન્ડમાં માત્ર હનીમૂનનું જ નહીં પરંતુ હંમેશ માટે અહીં વસી જવાનું પણ પ્લાનીંગ કરી લીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બિલાવલની માતા બેનઝીર ભુટ્ટોનું કાળુ નાણું સ્વિટ્ઝર્લેન્ડમાં છે, જેના અંગે બિલાવલને જાણ છે. જેના કારણે આ પ્રેમી પંખીડાએ લગ્ન બાદ અહીં વસવાનો નિર્ણય કર્યો છે. કારણ કે પાકિસ્તાનમાં તેમના પ્રેમને કોઇ પ્રસરવા નહીં દે.
જોકે ઝરદારી હિના અને બિલાવલના પ્રેમથી નાખુશ છે. જ્યારે મુસ્લિમ કટ્ટરપંથીયોએ હિના સામે ફતવો જાહેર કરવાની પણ કવાયત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
