પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ વિસ્ફોટ, મદરેસાના 19 બાળકો ઘાયલ

પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ વિસ્ફોટ, મદરેસાના 19 બાળકો ઘાયલ

પાકિસ્તાનના પેશાવરના મદરેશામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. પાકિસ્તાનની મીડિયા સંસ્થા ડૉન મુજબ પેશાવરના ડાર કૉલોનીના એક મદરેસામાં મંગળવારે વિસ્ફોટ થયો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત અને 70થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. વરિષ્ઠ પોલીસ અધીક્ષક મંસૂર અમને વિસ્ફોટની પુષ્ટિ કરી છે. ઘાયલો અને મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

Pakistan

લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે એક નિવેદનમાં કહ્યું કે સાત મૃતદેહો અને ઘાયલોને અહીં લાવવામાં આવ્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે.

તેમણે કહ્યું કે ઘાયલોને તત્કાલ ઈલાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે અને હોસ્પિટલના ડાયરેક્ટર પાતકાલીન વોર્ડમાં હાજર છે. તેમણે કહ્યું કે મેડિકલ સુવિધા પર આપાતકા પણ ઘોષિત કરવામાં આવ્યો હતો. એસએસપી અમને કહ્યું કે વિસ્ફોટના કારણનો પતો લગાવવા માટે તપાસ ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X