For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે 3 આનુવાંશિક માતા-પિતાથી જન્મ લઇ શકશે બાળક

|
Google Oneindia Gujarati News

britain
લંડન, 29 જૂનઃ હવે ત્રણ અલગ-અલગ આનુવાંશિક માતા-પિતાથી બાળકોનો જન્મ સંભવ થઇ શકશે, ત્રણ અલગ-અલગ માતા-પિતાથી બાળકોને જન્મ આપવાની અનુમતિ આપનાર બ્રિટેન વિશ્વનો પહેલો દેશ બનવા જઇ રહ્યો છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયના આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ કાયદો અમલી થયા બાદ બીમારીઓના સારવારમાં પણ મદદ મળશે.

સમાચાર પત્ર ધ મિરરના અહેવાલ અનુસાર ગર્ભધારણના આ નવા કાયદા અંગે લોકોના સૂચન જાણવા માટે દિશાનિર્દેશોને આ વર્ષના અંત સુધીમાં જારી કરી દેવામાં આવશે અને ત્યારબાદ સંસદમાં તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.

સાંસદ જો આ કાયદાનો નૈતિક રીતે સ્વિકાર્ય મેળવે છે તો તેને જેનેટિક સંબંધી બીમારીઓની સારવાર ઓછા સમયમાં થઇ શકશે. આ ઉપરાંત પ્રત્યેક વર્ષે ત્રણ માતા-પિતાથી અંદાજે 10 બાળકોનો જન્મ થઇ શકશે.

English summary
Britain will become the first country in the world to create babies with the DNA of three people under government plans which could see the procedure offered on the NHS by next year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X