For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કનાડાએ શ્રીલંકાના બે પૂર્વ રાષ્ટ્રપતિઓ પર લગાવ્યો પ્રતિબંધ, માનવાધિકારના કાયદાના ઉલંઘનનો આરોપ

કેનેડામાં શરણ લેવાનું વિચારાતા શ્રીલંકાના પૂર્વ બે રાષ્ટ્રપતિ સહિત તેમના કાર્યકાળ દરમિયાન રહેલા જનરલ તેમજ અન્ય લોકો પર પણ બેન લગાી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કનેડામાં શ્રીલંકાના ચાર મુખ્ય હસ્તીઓ પર માનવાધિકાર કાયદાના ઉલંઘનના આરોપમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાપા રાજપક્ષે, મહિદા રાજપક્ષે, સ્ટાફ સાર્જેટ સુનેલ રત્નાયકે અને લેફ્ટિનેટ કમાન્ડર ચંદના પી હતિયારચિથે પર લગાવામા આવ્યો છે. તેમના પર આરોપ છે કે, તેમણે 1983 થી 2009 સુધી શ્રલંકામાં સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન માનવાધિકારનું ઉલંઘન કર્યુ હતુ. કનાડા વિદેશમ મંત્રાલયતેને પુષ્ટી કરી છે.

canada

કનડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યુ કે, કનાડા એ આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલંઘનકરત્ાઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય માફીને સમાપ્ત કરવા માટે આજે નિર્ણાયાક કાર્યવાહી કરી છે. છેલ્લા ચાર દશકમાં શ્રીલંકામાં લોકોએ સશસ્ત્ર સંઘર્ષ , આર્થિક અને રાજનીતિક અસ્થિરતા અને માનવાધિકારો પર ઘોર ઉલંઘનના કારણે ઘણું સહન કર્યુ છે.

મહિદા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીંલ્કાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અને તેમના માનવાધિકારમાં ગોતાબાયાના હાથમાં રક્ષા વિભાગની કમાન હતી. તે બે વાર પ્રધાનમંત્રી પણ રહી છૂક્યા છે. એવામાં વકીલ મહિદ્રા રાજપક્ષે 1970 પહેલી વાર શ્રીલંકાની સંસદમાં ચૂટાયા હતા. પહેલીવાર તે 2004 માં પ્રધાનમંત્રી બન્યા હતા. પરતુ આગલા પર્ષે તે રાષ્ટ્રપતિ પદ સુધી પહોચી ગયા હતા. તમમને જણાવી દઇ એ કે, શ્રીસંકા સરકાર અને સેના બંને પર માનવાધિકારોના ઉલંઘનનો આરોપ લાગ્યો છે. શ્રીલંકામાં ગૃહયુદ્ધ દરમિયાન હજારો લોકો માર્યગયા હતા.

English summary
Canada has imposed bans on two former presidents of Sri Lanka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X