For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: એક તરફ આગ બીજી તરફ સાવજ, ને તાળવે ચોંટ્યો જીવ

|
Google Oneindia Gujarati News

તમે રોમાંચક પ્રવાસે નીકળો અને એ સિંહના અભ્યારણ્યમાં હોય ત્યારે આ રોમાંચક યાત્રા વધારે રોમાંચિત થઇ ઉઠે છે, પરંતુ ક્યારેક એ યાત્રામાં એવા વિઘ્નો ઉભા થાય છે, જે તમારા જીવને તાળવે ચોંટાડી દે છે. આવી જ એક ઘટના વિલ્ટશાયરમાં આવેલા લોગલેટ સફારી પાર્કમાં ઘટી હતી. જ્યાં આજુ બાજુ સિંહો હતા અને અચનાક જ કારમાં આગ લાગી ગઇ હતી.

એક માતા પોતાના બે બાળકો સાથે આ સફારી પાર્કમાં ગયા હતા. જ્યાં તેમની કારમાં આગ લાગી ગઇ હતી. કારના એન્જીનમાં આગ લાગી હતી અને બીજી તરફ સિંહોએ તેમને ઘેરી લીધા હતા. જો કે, કોઇ ઘટના ઘટે તે પહેલા પાર્ર રેન્જર ત્યાં આવી ગયા હતા અને આ પરિવારને બચાવી લીધો હતો. આ ઘટના શુક્રવારે ઘટી હતી.

ઘટના બપોરના સમયની આસપાસ ઘટી હતી. જો કે કોઇ મોટી ઘટના નિર્માણ પામે તે પહેલા પાર્કના સ્ટાફ દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવ્યા હતા અને પરિવારને હેમખેમ સફારી પાર્કમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ અંગે ક્લેમેન્ટે જણાવ્યું કે, તેમની કાર જેવી સફારી પાર્કમાં પહોંચી કે થોડીકવારમાં તેમાં આગ લાગી ગઇ, તેમણે બહાર જોયું તો સિંહો હતા. તેમની સામે જીવન મરણનો સંકટ આવી ગયો હતો.

કાંતો આગ લાગેલી કારમાં બેસી રહીએ અથવા તો કારને છોડીને સિંહોનો સામનો કરીએ કે જેઓ તેમનાથી માત્ર 100 યાર્ડ દૂર હતા. તેમણે કહ્યું કે તેઓએ એક સમયે કારમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હતું, પરંત પાર્ક રેન્જરે તેમને કારમાં જ બેસી રહેવા કહ્યું. આખરે પાર્ક રેન્જરે તેમને બચાવી લીધા હતા. અહીં કારમાં લાગેલી આગ અંગેની તસવીરો અને વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. વીડિયો ડેઇલીમેલમાં રજૂ કરવામાં આવ્યો હતો.

એક તરફ આગ બીજી તરફ સાવજ

એક તરફ આગ બીજી તરફ સાવજ

એક માતા પોતાના બે બાળકો સાથે આ સફારી પાર્કમાં ગયા હતા. જ્યાં તેમની કારમાં આગ લાગી ગઇ હતી. કારના એન્જીનમાં આગ લાગી હતી અને બીજી તરફ સિંહોએ તેમને ઘેરી લીધા હતા. જો કે, કોઇ ઘટના ઘટે તે પહેલા પાર્ર રેન્જર ત્યાં આવી ગયા હતા અને આ પરિવારને બચાવી લીધો હતો.

English summary
The car had overheated with flames spouting from its engine while the family were in the first big cat enclosure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X