વિમાન પર પડી ભયાનક વીજળી, વીડિયો બન્યો વાયરલ
[વીડિયો] વરસાદી મૌસમમાં ક્યાંક ને ક્યાંક વીજળી પડી હોવાના સમાચાર આપે સાંભળ્યા હશે. પરંતુ શું આપે ક્યારેય એવા સમાચાર સાંભળ્યા છે કે કોઇ વિમાન પર વીજળી પડી હોય? પરંતુ અમેરિકામાં હાલમાં જ કંઇક આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જેને જોઇને સૌની આંખો પહોળી થઇ ગઇ હતી. હજારો યાત્રીઓથી ભરેલા એક અમેરિકન વિમાન પર વીજળી પડી અને આ ઘટના વીડિયોમાં પણ કેપ્ચર થઇ ગઇ છે.

આ સંપૂર્ણ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. વીડિયો અનુસાર આ ઘટના 18 ઓગસ્ટની છે. જ્યારે આકાશી વીજળી વિમાનના પાછલા ભાગ પર પડી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે.
આપ પણ જુઓ અહીં આપેલા વીડિયોમાં કે કેવી રીતે પડી વિમાન પર વીજળી...












Click it and Unblock the Notifications
