ઓસ્ટ્રેલિયાના મસુદ્ર તટ પર પડ્યો ચંદ્રાયન-3 નો કાટમાળ? આ રહસ્યમય વસ્તુએ વધારી ઉત્સુક્તા
ભારતીય અંતરીક્ષ અનુંસાધાન સગઠન ISRO એ શુક્રવારે શ્રીહરીકોટા સ્થિત હરીશ ધવનથી સફળતાપૂર્વક ચંદ્રાયન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કર્યુ હતુ. ચંદ્રાયન 3 ચંદ્રમાની દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવ્યા છે. ત્રણ દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના જ્યુરિયન ખાડી પાસે સમુદ્રના કિનારે એક રહસ્યમય વસ્તુ મળી આવી છે.

જેને જોઇને અનુમાન લગવામાં આવી રહ્યુ છે કે, ઇસરો દ્વારા હાલમા જ લોન્ચ કરવામા આવેલ ચંદ્રાયન 3 મિશનનો એક ટુકડો હોઇ શકે છે. ઓસ્ટ્રેલિયાના સમુદ્ર કિનારે મળેલા આ રહસ્યમય વિશાળકાય ટુકડાએ ઓશ્ટ્રેલિયા પોલીસની ઉંઘ ઉડાવી દિધી છે. તો ઓસ્ટ્રેલિયાના સ્પેસ એજેન્સી સમુદ્ર તટ પર મળેલી કોઇ ધાતુની બનેલી છે. બે મીટર બલનાકાર પસ્તુ જેના પર તાર લટકી રહ્યા છે. તે શુ છે તેની તપાસ શરુ કરવામાં આવી છે.
Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3.
— Debapratim (@debapratim_) July 17, 2023
And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE
સ્પેસ ઓજેન્સી એ જાણવાનો પ્રાયાસ કરી રહ્યા છે કે, આખરે રહસ્યમય વસ્તુ છે શુ? અને તે ક્યાંથી આવી છે. તને ભારતના ચંદ્રાયન 3 સાથે કઇ લેવાદેવા છે કે નહી ઓસ્ટ્રેલિયાની સ્પેસ એજેન્સીએ આ કાટમાળ ક્યાંથી આવ્યો તેની તપાસ શરુ કરી ધિધી છે. આ જાણવા માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ એજેંસીની પણ મદદ લેવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
