For Quick Alerts
For Daily Alerts
'અમેરિકન અર્થવ્યવસ્થાથી આગળ નિકળી શકે છે ભારત'
નવીદિલ્હી, 10 નવેમ્બરઃભારતીય અર્થવ્યવસ્થા દીર્ઘકાળમાં અમેરિકન અર્થવ્યવસ્થા કરતા મોટી હશે, જ્યારે 2016માં ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની શકે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના સમૂહ આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન(આઇસીડી)એ આ વાત કરી છે.
આઇસીડીએ કહ્યુ કે અમેરિકાની દૂનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશનો રૂતબો 2016 સુધીમાં ગુમાવી શકે છે અને તેમનું સ્થાન ચીન લઇ શકે છે. દીર્ઘકાળમાં ભારતનો ચહેરો સ્થાનિક ઉત્પાદ(જીડીપી) પણ અમેરિકાથી વધારે હોવાનું અનુમાન છે.
સંગઠનનું કહેવું છે કે બન્ને પ્રમુખ એશિયન દેશોને જીડીપીનો આકાર જી-7ના દેશોની સંયુક્ત અર્થવ્યવસ્થાના આકારને પાર કરી જશે. હાલ ભારતીય અર્થવ્યવસ્થા 1000 અરબ ડોલરથી વધારે છે. ઓઇસીડીએ વિશ્વ અર્થવ્યવસ્થાના વૃદ્ધિદર 3 ટકા વાર્ષિક રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.