ઓનલાઇન ખાવાનું ઓર્ડર કર્યું, 40 મરેલા વંદા જોઈને હેરાન
ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ રાત્રે ફૂડ ડિલિવરી એપ ઘ્વારા ડિનરમાં એક ડકની ડીશ મંગાવી હતી
ચીનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ રાત્રે ફૂડ ડિલિવરી એપ ઘ્વારા ડિનરમાં એક ડકની ડીશ મંગાવી હતી પરંતુ જયારે તેને ડીશનું પેકેટ ખોલીને તેને ખાવાનું ચાલુ કર્યું ત્યારે તેનો જીવ અધ્ધર થઇ ગયો કારણકે જેવી તેને સબ્જી પ્લેટમાં નાખી ત્યારે તેને તેમાં મરેલા વંદા જોયા. તે પણ એક નહીં પરંતુ લગભગ 40 જેટલા વંદા જોવા મળ્યા.

મહિલાએ તેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો જેમાં તેને મરેલા વંદાઓને કાગળના ટુકડા પર મૂકીને રાખ્યા. આ વીડિયો ઘ્વારા મહિલાએ ખાવામાં વંદા મળવાની ફરિયાદ તે કંપનીને પણ કરી, જેમાંથી તેને ખાવાનું ઓર્ડર કર્યું હતું. મહિલાએ રેસ્ટોરન્ટ માલિક સામે પણ ફરિયાદ નોંધાવી છે, હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: VIDEO: બીચ પર ફોટોશૂટ કરાવી રહેલી મૉડલ પર ભૂંડએ હુમલો કર્યો, હિપ્સ પર કરડ્યું
સ્થાનીય રિપોર્ટ અનુસાર મહિલાએ જણાવ્યું કે તેના એક મિત્રએ સૌથી પહેલા ખાવામાં વંદો જોયો અને તેને બહાર કર્યો પરંતુ ત્યારે જ જોયું કે ડીશમાં બીજા પણ વંદા પડેલા છે જયારે તેમને જોત જોતામાં વંદાઓને બહાર કાઢવાનું ચાલુ કર્યું ત્યારે તેમને જોયું કે લગભગ 40 જેટલા વંદાઓ છે. મહિલાએ જણાવ્યું કે તેને રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરી છે અને આ મામલે પોલીસને પણ સૂચના આપી છે. એશિયા વાયરની રિપોર્ટ અનુસાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
