'નાસાને ખબર હતી કે સ્પેસ શટલ કોલંબિયા થશે ક્રેશ'

kalpana-nasa
લંડન, 3 ફેબ્રુઆરી: અમેરિકી અંતરિક્ષ કેન્દ્ર (નાસા)ને ખબર હતી કે સ્પેશ શટલ કોલંબિયા પોતાના મિશનથી પરત ફરતી વખતે દર્ઘટનાગ્રસ્ત થઇ જશે અને તેમાં સવાર બધા અંતરિક્ષ યાત્રીઓ મૃત્યું પામશે. આ સનસનીખેજ ખુલાસો કોલંબિયાના પ્રોગ્રામે મેનેજર વેન હેલ કર્યો છે.

નાસાનું અંતરિક્ષ યાન કોલંબિયા 2003માં અંતરિક્ષ મિશન પર ગયું હતું અને અંતરિક્ષમાં 16 દિવસ રહ્યાં બાદ પરત ફરતી વખતે ક્રેશ થઇ જશે. આ દુર્ઘટનામાં ભારતીય મૂળની કલ્પના ચાવલા સહિત સાત અંતરિક્ષ યાત્રીઓના મોત નિપજ્યાં હતા.

હેલના જણાવ્યા અનુસાર 'શટલ કોલંબિયામાં એવી ખરાબી આવી ગઇ હતી જેનું સમારકામ કરી શકાય તેમ ન હતું. શટલ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ખૂબ દૂર હતુ તેથી આ ખરાબીને રોબોટિક આર્મના માધ્યમથી દૂર કરી શકાય તેમ ન હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X