વિવાદો વચ્ચે પણ લોકપ્રિય છે આ ટાઇગર ટેમ્પલ

વાઘનું નામ સાંભળતા જ આપણા રૂવાંટા ઉભા થઇ જાય છે, જંગલમાં તેને વિહરતો જોઇએ, ત્યારે તેની તસવીરને ભય સાથે કેમેરામાં કેદ કરવાની એક અલગ મજા છે, પરંતુ શું તમે વિચાર્યું છે કે, એક એવુ સ્થળ હોય અને ત્યાં તમારી આજુબાજુ ચારેકોર માત્ર વાઘ જ હોય, આ દ્રશ્ય વિચારતાની સાથે જ તમારા હૃદયની ધડકનો તેજ થઇ ગઇ હશે, પરંતુ થાઇલેન્ડમાં આવું એક ધ ટાઇગર ટેમ્પલ આવેલું છે. જ્યાં આ ખુંખાર પ્રાણી લોકો અને સંતો સાથે મસ્તી પણ કરે છે, તેમનો વ્હાલ પણ મેળવે છે. જો કે, આ એક વિવાદિત સ્થળ હોવા છતાં પણ લોકોમાં તે આકર્ષણનું કેન્દ્ર શા માટે બની રહ્યું છે તે એક ચર્ચાનો વિષય બની ગયું છે.

અહી ટાઇગર ટેમ્પલ થાઇલેન્ડ ડોટ કોમ વેબસાઇટ પર પ્રદર્શિત કરવામાં આવેલી કેટલીક તસવીરો રજુ કરવામાં આવી છે, જેમાં આપણે સ્પષ્ટપણે જોઇ શકીએ છીએ કે વાઘ કેવી રીતે એ મંદિરના સંતો અને પર્યટકો સાથે મસ્તી કરી રહ્યો છે. ત્યારે ચર્ચાનો વિષય બનેલી આ મંદિરની લોકપ્રિયતા પાછળ એવા કારણ રજુ કરવામાં આવી રહ્યાં છે કે, બુદ્ધિસ્ટ સંતો દ્વારા ચલાવવામાં આવી રહેલું આ ટાઇગર ટેમ્પલ વિશ્વના એવા જુજ સ્થળોમાનું એક છે કે જ્યાં પર્યટકોને વાઘ સાથે તસવીરો ખેંચાવવા અને મસ્તી કરવાની પરવાનગી આપવામાં આવી છે.

નોંધનીય છે કે 1999માં બેન્કોકથી 80 કિમી દૂર આવેલા કાન્ચાન્બુરી ખાતે ટાઇગર ટેમ્પલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બુદ્ધિસ્ટ સંતો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારથી આ ટાઇગર ટેમ્પલ શરૂ કરવામાં આવ્યું ત્યારથી તેની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. તેની મુલાકાત લેવા માટે એન્ટરેન્સ ફી અથવા તો ડેનેસન 20 યુરો રાખવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X