For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOએ આપી ચેતવણી, અત્યારે લૉકડાઉન ખતમ કરવાની ઉતાવળ ન કરો

સંગઠને આ સાથે ચેતવ્યા છે કે અત્યારે લૉકડાઉન ખતમ કરવાની ઉતાવળ ન કરશો.

|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ કહ્યુ છે કે યુરોપના દેશ જેવા કે સ્પેન, ઈટલી, જર્મની અને ફ્રાંસ જે કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત હતા ત્યાં હવે સ્થિતિ સુધરી રહી છે. સંગઠને આ સાથે ચેતવ્યા છે કે અત્યારે લૉકડાઉન ખતમ કરવાની ઉતાવળ ન કરશો. ઈટલીમાં કોવિડ-19થી સૌથી વધુ મોત થયા છે અને ત્યારબાદ સ્પેનનો નંબર આવે છે. અમેરિકા ત્રીજા નંબરે છે જ્યારે પાંચ લાખથી વધુ દર્દીઓ છે.

Coronavirus

યુરોપ પર જોખમ ટળ્યુ નથી

ડબ્લ્યુએચઓના ચીફ ટેડરૉસ એડહૉનસ ગેબ્રેસિયસે કહ્યુ કે સંગઠન સૌથી પહેલા પ્રતિબંધોને ખતમ થતી જોવા ઈચ્છે છે. સાથે જ એ ન ભૂલવુ જોઈએ કે ઉતાવળમાં કોઈ પણ પગલુ લેવુ ફરીથી જાનલેવાનો પાછો બોલાવી શકે છે. તેમનુ કહેવુ છે કે જો યોગ્ય રીતે મેનેજ કરવામાં ન આવ્યુ તો ફરીથી જોખમ વધી શકે છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે યુરોપ, ચીન બાદમહામારીનુ સૌથી મોટુ કેન્દ્ર છે. ટેડરૉસે આ વાત વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે કે મહામારીના નિશાન હેલ્થ વર્કર્સ પણ બની રહ્યા છે.

તેમનુ કહેવુ હતુ કે અમુક દેશોમાં લગભગ 10 ટકા હેલ્થ વર્કર્સ સંક્રમિત થયા છે. ટેડરૉસે કહ્યુ કે અમેરિકા અને ચીનમાં ડૉકટર્સ અને નર્સ હોસ્પિટલની બહાર સંક્રમણની ચપેટમાં આવ્યા છે. ડબ્લ્યુએચઓના ચીફે કહ્યુ કે અમુક દેશોમાંડૉક્ટરોને કોરોના વાયરસ જેવી મહામારીનો અનુભવ નથી. આ વાત ડરાવનારી છે કારણકે જો હેલ્થ એક્સપર્ટ જોખમમાં હોય તો પછી બધા પર જડોજોખમ વધી જાય છે. તેમણે આ માહિતી પણ આપી કે અત્યારે 16 આફ્રિકી દેશમાં વાયરસ પગ પસારી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ લૉકડાઉન લંબાવવાની ભલામણ સાથે પંજાબ CMએ PM મોદીને કરી વધુ એક માંગઆ પણ વાંચોઃ લૉકડાઉન લંબાવવાની ભલામણ સાથે પંજાબ CMએ PM મોદીને કરી વધુ એક માંગ

English summary
Coronavirus: WHO warns lifting lockdown can be dangerous for Europe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X