Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફ્લાઈટમાં વાંધાજનક સ્થિતિમાં પકડાયું કપલ, બંનેની ધરપકડ

ફ્લાઈટમાં વાંધાજનક સ્થિતિમાં પકડાયું કપલ, બંનેની ધરપકડ

નવી દિલ્હીઃ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં સ્કૉટલેન્ડમાં એક કપલ એક ટ્રેનના ખાલી કોચની અંદર શારીરિક સંબંધ બનાવતા જોવા મળ્યા હતાં. કપલની આ હરકત કોચમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જે બાદ રેલવે પ્રશાસને તપાસના આદેશ આપ્યા અને પોલીસમાં કપલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હવે એવો જ એક વધુ મામલો સમે આવ્યો છે. જણાવી દઈએ કે એક કપલ પેસેન્જર્સથી ભરેલ ફ્લાઈટમાં જ પોતાની સીટ પર બેસીને આપત્તિજનક હરકતો કરી રહ્યું હતું. ફ્લાઈટમાં રહેલ એર હોસ્ટેસ્ટે જ્યારે બંનેને આ હાલાતમાં જોયા તો તેણે બંનેને અલગ કરાવ્યા. બંને એવી સ્થિતિમાં હતા કે એર હોસ્ટેસ્ટે જબરદસ્તી પોતાના હાથથી બંનેને અલગ હટાવવા પડ્યા.

બંને તરત અલગ થઈ પોતપોતાની સીટ પર બેસી ગયા

બંને તરત અલગ થઈ પોતપોતાની સીટ પર બેસી ગયા

મામલો રશિયાની રાજધાની માસ્કોનો છે. અહીં એક ફ્લાઈટ મોસ્કોથી વ્લાદિવોસ્તોક જઈ રહી હતી. ફ્લાઈટ ઉડાણ ભરી ચૂકી હતી અને ત્યારે પેસેન્જર્સ પોતપોતાની સીટ પર બેઠા હતા. ત્યારે જ ફ્લાઈટમાં રહેલ એરહોસ્ટેસ્ટે જોયું કે ઈકોનોમી ક્લાસમાં બેઠેક એક કપલ આપત્તિજનક હરકત કરી રહ્યું છે. બંને એક બીજાને ચીપકેલ હતાં અને કિસ કરી રહ્યાં હતાં. એરહોસ્ટેસ્ટ તરત તેમની સીટ પર પહોંચી અને બંનેને ફટકાર લગાવતાં અલગ કરાવ્યાં. એરહોસ્ટેસ્ટે બંનેને અલગ કરાવતા કહ્યું કે 'શાંત થઈ જાવ બંને અને તરત અલગ થઈ તમારી સીટ પર બેસો'

કપલે દારૂ પી રાખ્યો હતો

કપલે દારૂ પી રાખ્યો હતો

એર હોસ્ટેસ્ટે કપલને કહ્યું કે જો બંનેએ અશ્લીલ હરકત ન રોકી તો ફ્લાઈટ લેન્ડ કરાવી તેમને બહાર કરી દેવામાં આવશે. એર હોસ્ટેસ્ટે કહ્યું કે જ્યાં સુધી ફ્લાઈટલેન્ડ નથી થતી, બંને પોતપોતાની સીટ પર ઉંઘી જાઓ. આ દરમિયાન શખ્સે એરહોસ્ટેસ્ટ સાથે દલીલ કરવી શરૂ કરી દીધી, ત્યારે ફ્લાઈટમાં હાજર સ્ટાફ અને બાકી યાત્રીોએ શખ્સને ચૂપ રહેવા માટે કહ્યું. આ કપલે બહુ વધુ દારૂ પી રાખ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દમરિયાન ફ્લાઈટમાં રહેલ કોઈ યાત્રીએ બંનેનો વીડિયો પણ બનાવી લીધો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

એરપોર્ટ પર એક કલાક પહેલા બંનેની મુલાકાત થઈ હતી

એરપોર્ટ પર એક કલાક પહેલા બંનેની મુલાકાત થઈ હતી

જે બાદ ફ્લાઈટ જ્યારે વ્લાદિવોસ્તોકમાં લેન્ડ થઈ તો પોલીસે પ્લેનની અંદર દારૂ પી અશ્લીલ હરકત કરવાના આરોપમાં આ કપલની ધરપકડ કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટમાં ચઢતાની માત્ર એક કલાક પહેલા જ આ કપલની મુલાકાત થઈ હતી. રિપોર્ટ્સ મુજબ કપલને ફ્લાઈટ અંદર અશ્લીલ હરકત કરવાના આરોપમાં 15 દિવસની પ્રશાસનિક ગસ્ટડી અને દંડની સજા ફટકારવામાં આવી શકે છે. જો કે એરપોર્ટ ઑથોરિટી તરફથી બંનેના નામ જણાવવામાં આવ્યાં નથી.

ટ્રેનમાં પણ થઈ ચૂકી છે આવી હરકત

ટ્રેનમાં પણ થઈ ચૂકી છે આવી હરકત

જણાવી દઈએ કે પાછલા દિવસોમાં સ્કૉટલેન્ડમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કપલ મોડી રાત્રે દારૂના નશામાં ટ્રેનના એક ખાલી કોચમાં સંબંધ બનાવતું જોવા મળ્યું. કપલની હરકત ટ્રેનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ ટ્રેન ગ્લાસગોથી એડિનબર્ગ જઈ રહી હતી. બંને બે મિનિટના આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે દારૂના નશામાં એક કપલ મોડી રાત્રે આ ટ્રેનના એક ખાલી કોચમાં દાખલ થાય છે અને એકબીજને કિસ કરવા લાગે છે. જે બાદ બંને ટ્રેનના કોચમાં સીટ પર જ સંબંધ બાંધવા લાગે છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલ બંનેની હરકતનો આ વીડિયો ઓનલાઈન લીક પણ થઈ ગયો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X