For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક વેટ્રેસના કારણે તાઇવાનમાં મેક્ડોનાલ્ડનું સેલિંગ વધ્યું

|
Google Oneindia Gujarati News

તાઇવાનના શહેર કાઓહિસંગ સ્થિત મેકડોનલ્ડના એક રેસ્ટોરન્ટમાં એક અજબ ગજબ કિસ્સા બન્યો. આ રેસ્ટોર્ન્ટમાં લોકો બર્ગર ખાવા ઓછા અને અહીં કામ કરતી વેટ્રેસને જોવા વધારે આવે છે. એટલું જ નહીં આ કારણે અહીં મોટી ભીડ પણ લાગેલી હોય છે.

એટલું જ નહીં હસ્યૂ-વાઇ-હાન નામની આ વેટ્રેસ હવે તો આ મેકડોનલ્ડની ગુડલક ચાર્મ બની ગઇ છે. હાઇ હિલ્સ અને કોઇ ઢંગલી જેવી લાગતી વાલ હસ્યૂને એક બ્લોગરે નોટિસ કરી. આ બ્લોગરે તેના વિષે લખતા આ સમાચાર સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગયા અને બસ પછી તો હસ્યૂ અહીંની એક લોકલ સેલેબ્રિટી બની ગઇ.

mcdonald

અહીંના લોકો હસ્યૂને વાઇવાઇનું ઉપનામ આપ્યું છે. જેનો મતલબ ડોલફિન થાય છે.વળી હસ્યૂ પણ મોટે ભાગે પિંક કલરની શર્ટ અને હાઇ હિલ્સમાં આવે છે. ત્યારે તાઇવાનના લોકોનું માનીએ તો હસ્યૂ તાઇવાનના ઇતિહાસમાં સૌથી ક્યૂટ છે.

વળી હસ્યૂ યુનિફોર્મમાં વધુ ક્યૂટ પણ લાગે છે તેવું લોકોનું માનવું છે. એટલું જ નહીં વાઇવાઇના ફોલોવર્સ પણ છે. જે તેની એક જલક મેળવા માટે અહીં ઓર્ડર દેવા આવે છે. વળી કેટલાક લોકો બ્લોગની આ ખબરને ખોટી પણ ગણાવે છે. અને આવી કોઇ વેટ્રેસ હોવાની વાતને નકારે પણ છે.

English summary
Customers coming at McDonald just to see a goddess waitress in Taiwan. Now maximum number of customers are coming to this food chain is because of this reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X