મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ ગણી રહ્યો છે અંતિમ શ્વાસ!

Posted By:
Subscribe to Oneindia News

ભારતનો મોસ્ટ વોન્ટેંડ ડોન દાઉદ ઇબ્રાહિમ તેના જીવન છેલ્લા પડાવમાં છે તેવા ખબર મીડિયા રિપોર્ટ્સ મુજબ આવી રહ્યા છે. દાઉદ ઇબ્રાહિમની તબિયત લથડી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ દાઉદને પાકિસ્તાનના કરાંચીમાં આવેલી કંબાઇંડ મિલિટ્રી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. અને તેને હદય રોગનો હુમલો પડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દાઉદની બ્રેન સર્જરી પછી તેને વેટિંલેટર પર રાખવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમ પણ જાણવા મળ્યું છે કે 22 એપ્રિલના રોજ દાઉદનું બ્રેન ટ્યૂમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

dawood ibrahim

છેલ્લે 19 એપ્રિલના રોજ દાઉદને જોવામાં આવ્યો હતો. વળી કેટલાક રિપોર્ટ તેવો પણ દાવો કરી રહ્યા છે દાઉદ ઇબ્રાહિમની મોત થઇ ચૂકી છે. જો હાલ આ તમામ ખબરોના કોઇ ઠોસ પુરાવા નથી મળ્યા. 1995માં જન્મેલા દાઉદ ઇબ્રાહિમના પિતા પોલીસમાં કોન્સ્ટેબલ હતા. અને બહુ નાની ઉંમરે તેણે અપરાધની દુનિયામાં પગ રાખી ડી કંપનીનું નેટવર્ક બનાવી ડોન બની ગયો હતો. 1993માં મુંબઇ બ્લાસ્ટ પછી તે પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો ત્યાર પછી તે ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવતો હતો.

English summary
Dawood Ibrahim Critical in Karachi After Heart Attack: Reports.
Please Wait while comments are loading...