Russia Ukrain War: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે કહ્યુ, એક દિવસમાં સમાપ્ત કરાવી શકુ છુ રુસ-યુક્રેન યુદ્ધ

પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક દાવો કરતા જણાવ્યુ હતુ કે, જો તે સત્તમાં ફરી આવા જા તો રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર જેલેસ્કી વચ્ચે એક સમજુતી કરાવશે. અને ચાલી રહેલા સંઘર્ષને એક જ દિવસમાં સમાપ્ત કરાવી દેશે. ટ્રંપે ફોક્સ ન્યુઝ ના સંડે મોર્નિગ ફ્યુચર્સ પર મેજબાન મારિયા બાર્ટિરોમો સાથેના ઇંન્ટરવ્યુમાં આ વાત કહી હતી.

trump

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ટડ ટ્રંપે કહ્યુ કે, તેમના જેલેસ્કી અને પુતિન સાથે સારા સંબંધ છે. તે સ્માર્ટ લોકો છે. જેમા ફ્રાંસના મેક્રોનનો પણ સમાવેશ થાય છે. હુ પુતિન સહિતના લોકોને પુરી સૂચી જોઇ શકુ છુ. આ લોકો તેજ, અને સમાન્ય રીત ચાલાક છે. તે પોતાની રમતમાં ટોચ પર છે. ફોક્સ ન્યુઝ અનુસાર ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે, અમારી પાસે એક આદમી છે જેને ખબર જ નથી કે શુ થઇ રહ્યુ છે. આ આપમા દેશના ઇતિહાસનો સૌથી ખતરનાક સમય છે.

એ ફુછવામાં આવતા કે, સત્તામાં આવવા પર 24 કલાકમાં જ યુદ્દને કેવી રીતે સમાપ્ત કરશો ટ્રંપે કહ્યુ કે, જેલેસ્કીને સારી રીતે ઓળખુ છુ હુ પુતિનને પણ સારી રીતે ઓળખુ છુ. બંને સાથે મારા સંબંધ સારી છે. હુ જેલેસ્કીને કહીશ કે, હવે તે આ બંધ કરે. તમારે એકે સૌદો કરવો પડશે. પુતિનને કહીશ કે, જો તમે સમજુતી નહી કરો તો હુ યુક્રેનને ઘણુ બધુ આપી દઇશ. આપણ યુક્રેનને ઘણુ બધુ આપી શકીએ છીએ.જેટલુ તેને ક્યારેય નથી મળ્યુ. અને આવી રીતે બંને વચ્ચે સમજુતી કરાવી શકી છીએ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X