ભારતની સાથે સંબધોમાં ડોનિલને નિભાવી મહત્વની ભૂમિકા: ઓબામા

barack obama
વોશિંગ્ટન, 5 જૂન : અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટોમ ડોનિલનના વખાણ કરતા જણાવ્યું કે તેમણે ભારત જેવી ઉભરતી શક્તિઓની સાથે સંબંધો મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. ઉલ્લેખનીય છે કે ડોનિલને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.

બરાક ઓબામાએ સૂજૈન રાઇસને ડોનિલનનો ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરી છે. જુલાઇની શરૂઆતમાં ડોનિલનની સ્થાને રાઇસ નવી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનશે.

વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષામાં ડોનિલનની ભૂમિકાની સરાહના કરતા ઓબામાએ કહ્યું કે તેમણે યૂરોપથી લઇને એશિયાના સંબંધો મજબૂત કરીને અમેરિકાની તાકાત વધારવામાં, પ્રમુખ શક્તિયોની સાથે સંબંધ ગાઢ કરવામાં, ઉર્જા ભાગીદારી અને નવા કારોબારી સમજૂતીને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

ઓબામાએ વ્હાઇટ હાઉસમાં કહ્યું કે ઇરાનની સામે કડક પ્રતિબંધ, ઇઝરાઇની સાથે સૈન્ય અને ગુપ્ત સહયોગ, રશિયાની સાથે નવી સ્ટાર્ટથી લઇને ભારત જેવી ઉભરતી શક્તિયોની સાથે ઉંડી ભાગીદારી, ખાડી દેશોની સાથે મજબૂત સંબંધ બનાવવામાં દરેક યોગ્ય પગલા પર ટોમ મહત્વપૂર્ણ રહે.અમેરિકન રાષ્ટ્રપતિએ ખાસ કરીને એશિયા પ્રશાંત વિસ્તારમાં અમેરિકન નેતૃત્વને નવેસરથી પ્રભાવી બનાવવામાં ડોનિલનની મદદની સરાહના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X